gu_tn/ACT/28/21.md

714 B

તમે આ પંથ વિષે વિચારો

“તમેં પોતે પસંદ કરેલા પંથ વિષે વિચારો”

દરેક જગ્યાએ તેની વિરુધ્ધ બોલવામાં આવે છે.

સમગ્ર રોમન રાજ્યસત્તાના પ્રાંતોમાં જે યહૂદી લોકોએ સુવાર્તાનો તુચ્છકાર કર્યો તેઓ આ “માર્ગ” વિષે ખોટી બાબતો બોલતા હતા. અને કદાચ આ સંદેશો રોમના યહુદીઓએ સંભાળ્યો હશે.