gu_tn/ACT/27/17.md

800 B

તેઓએ તેને ઉંચે ચઢાવ્યું

“તેઓએ તેને ઊંચું કર્યું”

સુર્તીસના રેતાળ પ્રદેશ

આ રેતાળ પ્રદેશો એ દરિયામાં આવેલા છીછરો વિસ્તાર છે જેની રેતીમાં વહાણ ફસાઈ જાય. “સુર્તીસ” એ લિબ્યાના એટલેકે ઉત્તર આફ્રિકામાં દરિયા કિનારે આવેલો વિસ્તાર છે.

તેઓ એમને એમ તણાતા હતા

“ગમે તે દિશામાં પવન આવે તેજ દિશામાં તણાતા હતા”