gu_tn/ACT/27/12.md

1.3 KiB

શિયાળો સરળતાથી પસાર કરી શકાય એવી અનુકુળતા તે બંદર પર ન હતી

“શિયાળમાં હૂફ મળી રહે તેવી રીતે વહાણને ગોદીમાં રાખવાની પુરતી સગવડ ત્યાં ન હતી.”

ફેનિક્સ શહેર

ફેનિક્સ એ ક્રિતના દરિયા કિનારે આવેલું શહેર હતું.

લંઘર નાખ્યું

આ વહાણવટીઓ દ્વારા વપરાતી ઉક્તિ છે જે લંઘર ને પાણીમાંથી બહાર ખેચવા વિષે કહે છે. લંઘર એ ખુબજ ભારે પદાર્થ હોય છે જે એક દોરડા વડે નૌકા સાથે જોડાયેલું હોય છે. જયારે કિનારા પર વહાણને લાવવામાં આવે ત્યારે લંઘર ને પાણીમાં નાખી દેવામાં આવે છે જેથી તે પાણીમાં તળિયે ડૂબી જાય અને વહાણને પવનથી આમતેમ સરી જતા બચાવે.