gu_tn/ACT/27/09.md

754 B

અમને ઘણો સમય થઇ ગયો.

સામેથી આવતા ભારે પવનના કારણે, કૈસરીયાથી આશ્રયસ્થાન સુંધીની મુસાફરીમાં ઘણો સમય વીતી ગયો.

યહુદીઓના ઉપવાસના દિવસો પણ પુરા થઇ ગયા.

આ ઉપવાસના દિવસો પ્રાયશ્ચિતના દિવસથી

એટલેકે સપ્ટેમ્બર/ઓક્ટોબર મહિમામાં શરુ થતા હતા. આ સમયો દરમ્યાન મોસમી તોફાનોનું જોખમ વધારે રહે છે.