gu_tn/ACT/27/01.md

2.0 KiB

જયારે તેમ નક્કી કરવામાં આવ્યું હતું

“જયારે હાકેમે નક્કી કર્યું”

ઇટલી તરફ વહાણ માર્ગે જવા

જે પ્રાંતમાં રોમ શહેર આવેલું છે તે વિસ્તાર ઇટલી હતો.

આપણે વહાણ માર્ગે જઈએ

અહિયાં “આપણે” એટલે લેખક, લુક, અને પાઉલ. તે પાઉલની સાથે રોમની મુસાફરીમાં જોડાય છે.

જુલિયસ નામે સેનાપતિ

જુલિયસ એક માણસનું નામ હતું.

ઓગસ્ટસની પલટન

આ પલટનનું નામ હતું અથવા આ પલટનમાંથી સેનાપતિ આવ્યો હતો.

અદ્રમુતિયાથી આવેલ વહાણ

શક્ય અર્થઘટનો: ૧) અદ્રમુતિયાથી આવેલું વહાણ અથવા ૨) એક વહાણ જેની નોંધણી અદ્રમુતિયામાં થઇ હોય. શક્યતઃ તે હાલના તુર્કીના પશ્ચિમ વિસ્તારના દરિયા કિનારે આવેલું છે.

વહાણ ઉપડવાની તૈયારીમાં હતું

“તરત ઉપડી જવાનું હતું” અથવા “ઝડપથી ઉપડી જવાનું હતું”

દરિયામાં ગયું

“દરીયાઈ માર્ગે મુસાફરીની શરૂઆત કરી.

થેસ્સાલોનીકમાંથી અરીસ્તાર્ખુસ

આગળની કલમોમાં જુઓ તમે કેવી રીતે અરીસ્તાર્ખુસનો અનુવાદ કર્યો છે.