gu_tn/ACT/26/27.md

7 lines
1.1 KiB
Markdown

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું.
# શું તમે પ્રબોધકો પર વિશ્વાસ કરો છો?
પાઉલે અગ્રીપાને યાદ દેવડાવવા આમ પૂછ્યું કેમકે યહૂદી પ્રબોધકો જે બોલ્યા હતા તેના પર અગ્રીપાએ પહેલેથીજ વિશ્વાસ મૂકી દીધો હતો. માટે હવે અગ્રીપાને ઇસુ ખ્રિસ્ત સબંધી પાઉલની વાતોને પણ સ્વીકારવીજ રહ્યી.
# શું થોડાજ સમયમાં તું મને ખ્રિસ્તી બનાવી દેવા માંગે છે?
અગ્રીપા એમ કહી રહ્યા છે કે આ રીતે ખુબજ ટુંકા સમયમાં પાઉલ તું મને ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો કરી શકીશ નહિ.