gu_tn/ACT/26/04.md

7 lines
867 B
Markdown

પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું.
# બધાજ યહુદીઓ
સામાન્ય અર્થ: ૧) ફરોશીઓ જેઓ પાઉલ સાથે મોટા થયા હતા ને જાણતા હતા કે પાઉલ ફરોશી છે અથવા ૨)”પાઉલ ય્હુદીઓમાં ખુબજ પ્રખ્યાત હતો એક ફરોશી તરીકેનો તેનો આવેશ અને હવે તેએક વિશ્વાસી તરીકે”
# મારા પ્રાંતમાં
શક્ય અર્થ: ૧) પોતાના લોકોમાં, ઇઝરાયલના ભૌગોલિક વિસ્તાર માં જ નહી અથવા ૨) ઇઝરાયલના પ્રદેશમાં.