gu_tn/ACT/24/24.md

714 B

થોડા દિવસો પછી

“કેટલાક દિવસો પછી”

ફેલિક્ષ પાછો ફર્યો

આગળની કલમમાં ફેલિક્ષનો કેવો અનુવાદ કર્યો છે તે જુઓ

તેની પત્ની દૃશિલા

દૃશિલા એ એક સ્ત્રીનું નામ છે.

ફેલિક્ષ ભયભીત થઇ ગયો

કદાચ ફેલિક્ષને પોતાના પાપોની ખાત્રી થઇ હશે

હમણાં

“વર્તમાન સમય માટે” અથવા “પાછળ સુધી”