gu_tn/ACT/23/31.md

3 lines
333 B
Markdown

# અંતિપાત્રિસ
આ શહેર હેરોદે પોતાના પિતા અંતિપાતેરના માનમાં બાંધ્યું હતું. તે આજના ઇસ્રાએલના કેન્દ્રીય વિસ્તારમાં આવેલું છે.