gu_tn/ACT/23/18.md

658 B

પાઉલ, કેદીએ મને તેની પાસે બોલાવ્યો

“પાઉલ, કેદીએ મને પૂછ્યું કે શું હું તેની પાસે જઈને તેની સાથે વાત કરી શકું”

આ જુવાન માણસ

મુખ્ય સરદારે તે જુવાન માણસને હાથ પકડીને તેની પાસે લીધો તે બતાવે છે કે પાઉલનો ભત્રીજો વધારે જુવાન હશે. કદાચ ૧૨ થી ૧૫ વર્ષનો હશે.