gu_tn/ACT/23/09.md

1.4 KiB

“કોને ખબર કે તેની સાથે આત્માએ અથવા દૂતે વાત કરી હોય?

ફરોશીઓ સદુકીઓને ઠપકો આપતા હતા અને કહેતા હતા કે આત્માઓ અને દૂતો અસ્તિત્વ ધરાવે છે. બીજુ ભાષાંતર આ રીતે કરી શકાય: “કદાચ આત્મા અથવા દૂતે તેની સાથે વાત કરી હશે.”

પાઉલના જાણે ટુકડે ટુકડા થઇ જાય એ રીતે તેઓએ તેને ખેચ્યો.

“તેઓ દ્વારા તેને ખુબજ તીવ્ર શારીરિક ઈજા કરી હોત”

બળજબરીપૂર્વક તેને લઇ ગયા

“પાઉલને લઇ જવા માટે તેની સાથે બળજબરી કરી”

કિલ્લામાં લઇ ગયા

આ એક ઈમારત હતી જેનું યુધ્ધભૂમિમાં પ્રતિકારાત્મક મહત્વ હતું, જેમાં સૈનિકો માટે ઘર, અથવા કવચ હોય છે(UDB). આગળની કલમમાં કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ.