gu_tn/ACT/22/01.md

830 B

પાઉલ લોકો સાથે વાત કરી રહ્યો છે.

ભાઈઓ અને પિતાઓ

આતો પાઉલની ઉંમરના તેમજ પાઉલ કરતા મોટી ઉંમરના પુરુષોને સંબોધવાનો નમ્ર રસ્તો છે

મારા પોતાના બચાવ અંગે સાંભળો

“મહેરબાની કરીને મારા પોતાના બચાવ અંગે સાંભળો”

હું તમારી સમક્ષજે મૂકી રહ્યો છું

“હું તમારી સમક્ષ જે રજુ કરી રહ્યો છું”

હિબ્રૂ ભાષા

“તેઓની હિબ્રૂ ભાષા”