gu_tn/ACT/21/37.md

2.0 KiB

પાઉલને લઈ આવાની તૈયારી હતી

“સિપાઈઓ પાઉલ ને લઈ આવવાની તૈયારીમાં હતા” અથવા “જયારે સિપાઈઓ પાઉલ ને લઈઆવવા માટે તૈયાર હતા”

કિલ્લો

તમે આ કલમનું કેવું ભાષાંતર કરી શકો છે તે જુઓ

મુખ્ય સરદાર

સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય.

“શું તું ગ્રીક ભાષા બોલે છે? શું તું પેલો ઈજીપ્ત નો નાગરિક નથી, જેણે પહેલા બળવો કરીને ચાર હજાર આતંકીઓને અરણ્યમાં લઈ ગયો હતો?”

મુખ્ય સરદારે આ પ્રશ્ન દ્વારા પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું. પાઉલ એ વ્યક્તિ ન હતો જે સરદાર તેને સમજતો હતો.

તો પછી તું તે ઈજીપ્તનો વ્યક્તિ નથી

પાઉલની આ મુલાકાત પહેલાજ, એક અનામી માણસે ય્રુશાલેમની રોમન સરકાર સામે બળવો કર્યો હતો. જે પાછળથી “અરણ્યમાં નાસી ગયો હતો”, અને સરદારને લાગ્યું કે પાઉલ એજ માણસ છે.

ચાર હજાર આતંકીઓ

“આ ૪૦૦૦ માણસો એ બીજાઓને જેઓએ તેમનું માન્યું ના હોય તેઓને મારી નાખ્યા તેમજ ઈજા પહોચાડી હતી”