gu_tn/ACT/21/34.md

12 lines
1.0 KiB
Markdown

# સરદાર
સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય.
# કિલ્લામાં
સેના દ્વારા વાપરવામાં આવતી ઈમારત જે ભારે સલામતી ધરાવતી હોય
# જયારે તે પગથીયા પર આવ્યો, તેના પર તેને ઉચકીને લઈ જવામાં આવ્યો હતો
“જયારે પાઉલ પગથીયા પર આવ્યો, જ્યાં સિપાઈઓ તેને ઉચકીને લાવ્યા હતા” સિપાઈઓ પાઉલને શારીરિક રીતે ઉચકીને પગથીયા સીધી લાવ્યા હતા
# તેની સાથે સાથે
“તેને મારી નાખો” ટોળુ પાઉલના મરણ માટે વિવેકી ભાષા વાપરી રહ્યું છે