gu_tn/ACT/21/12.md

1.2 KiB

તમે શું કરી રહ્યા છો, રુદન કરીને મારું રુદય તોડી રહ્યા છો?

પાઉલ ઈચ્છતા હતા કે લોકો તેમને યરુશાલેમ જતા અટકાવવાનું છોડી દે, કારણકે તેઓ પોતાના આંસુઓથી પાઉલને દુખી કરી રહ્યા હતા. ભાષાંતર નો અન્ય એક વિકલ્પ: “બંધ કરો, તમે શું કરી રહ્યા છો, રુદન કરીને મારું હૃદય તોડી રહ્યા છો.”

પ્રભુની ઈચ્છા પૂરી થાઓ

“ઈશ્વરની ય્રુશાલેમમાં પાઉલ માટેની જે કઈ યોજના હોય તે અમે સ્વીકારીએ છીએ” અથવા “ય્રુશાલેમમાં પ્રભુ પાઉલ માટે જે કઈ ઈચ્છતા હોય તે સ્વીકારવા અમે હવે તૈયાર છીએ”