gu_tn/ACT/20/31.md

1.6 KiB

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું

તમે સાવધ રહો.

“જાગૃત રહો અને સાવધ રહો” અથવા “ધ્યાન રાખજો”. (UDB) અથવા “જાગતાજ રહેજો”

યાદ રાખજો

“સતત યાદ રાખજો” અથવા “ભૂલશો નહિ”

તમે સાવધ રેહજો. યાદ રાખજો

આ વિધાનનોનું આ રીતે અર્થઘટન કરી શકાય: ૧) “તમે જાગતા રહો અને યાદ રાખજો” અથવા ૨) “જેવું તમને યાદ આવે તેવાજ સમયે જાગૃત થઇ જજો” અથવા “યાદ રાખીને સાવધ રેહજો”

ત્રણ વર્ષથી મેં શિક્ષણ આપવાનું બંધ કર્યું નથી

પાઉલે સતત ત્રણ વર્ષ શિક્ષણ આપ્યું નથી પરંતુ ત્રણ વર્ષમાં સમયાંતરે તેમને શિક્ષણ આપ્યું છે.

મેં શિક્ષણ આપવાનું બંધ કર્યું નથી

શક્ય અર્થઘટન: ૧) “મેં તેમને ચેતવણી આપવાનું બંધ કર્યું નથી” અથવા “મેં તેમને ઉત્તેજન આપવાનું કે ઠપકો આપવાનું બંધ કર્યું નથી.”