gu_tn/ACT/20/09.md

24 lines
1.0 KiB
Markdown

# જે ભર ઊંઘમાં પડ્યો હતો
તે જાગતો નહોતો પરંતુ ભાર ઊંઘમાં પડ્યો હતો.
# ત્રીજા માળે
“જમીનથી બે માળ ઉપર”
# તેને મૃત ઊંચકવામાં આવ્યો
તેને મૃત ઊંચકવામાં આવ્યો
જયારે તેઓ તેને તપાસવા નીચે ગયા, તેઓને ખાત્રી થઈ કે તે મરી ગયો છે.
# તેને હાથોથી જકડી લીધો
તેને હાથોથી જકડી લીધો
“તેને હાથોથી ઊંચકી લીધો” (UDB)
# ત્યારે તેણે કહ્યું
ત્યારે તેણે કહ્યું
“ત્યારે પાઉલે કહ્યું”
# તે તો જીવે છે
“યુતીખસ જીવે છે”