gu_tn/ACT/19/35.md

1.5 KiB

એફેસસના માણસો

એવો કયો માણસ છે જે જાણતો નથી કે એફેસસ શહેર એ આર્તિમીસ દેવી કે જેની પ્રતિમા સ્વર્ગમાંથી પડી છે તે મહાદેવી નું દેવસ્થાન છે?

આ વાગછટાનો પ્રશ્ન ટોળાને શાંત કરવા વપરાયો છે. તેનો આ રીતે પણ અનુવાદ થઇ શકે “દરેક માણસ જાણે છે કે એફેસસ શહેર એ મહાદેવી આર્તિમીસ જેની પ્રતિમા સ્વર્ગમાંથી પડી હતી તેનું દેવસ્થાન છે.”

મંદિર

સાચવનારા પૂજકો

એફેસસના લોકો આર્તિમીસના મંદિર ના રખેવાળ અને જાળવનારા હતા.

આકાશમાંથી પડેલી પ્રતિમા?

આર્તિમીસના મંદિરમાં એક દેવીની પ્રતિમા હતી જે ઉલ્કાપાતના પથ્થરથી બની હતી, અને એવું માનવામાં આવતું હતું કે આ પથ્થર સ્વર્ગમાંથી ઝીયસે મોકલ્યો હતો.