gu_tn/ACT/19/03.md

1.2 KiB

પાઉલ એફેસસના નવા વિશ્વાસીઓ સાથે ચર્ચા કરવાનું ચાલુજ રાખે છે.

તો તમે કોનું બાપ્તીસ્માં લીધું?

“તમે કોનું બાપ્તીસ્માં લીધું?” અથવા “તમે કોના નામે બાપ્તીસ્માં લીધું?”

તેઓએ કહ્યું

“શિષ્યોએ કહ્યું”

યોહાનું બાપ્તીસ્માં

“યોહાન જે બાપ્તીસ્માં આપે છે તે”

પસ્તાવાનું બાપ્તીસ્માં

“જયારે લોકોને તેમના પાપોથી પસ્તાવો કરીને પાછા ફરવું હોય છે ત્યારે તેઓ જે માંગણી કરે છે તે બાપ્તીસ્માં”

તેની પાછળ જે આવે છે

“યોહન બાપ્તીસ્માં પછીના સમયે જે આવે છે” અને તેની પાછળ ચાલનાર નહિ