gu_tn/ACT/18/24.md

1.1 KiB

આલેક્સાન્દ્રિયામાં જન્મેલો

“એક માણસ જે આલેક્સાન્દ્રિયામાં જન્મ્યો હોય”. શક્ય શહેરો આ મુજબ છે: ૧) “આલેક્સાન્દ્રિયા એ મિસરની ઉત્તર તરફ આવેલ દરિયા કિનારાનો પ્રદેશ” ૨) આલેક્સાન્દ્રિયા એ એશિયામાં પશ્ચિમ તરફ આવેલ દરિયા કિનારાનો વિસ્તાર # આત્મામાં ખુબજ ઉત્સાહી

તે તેના ઉત્સાહ અને શિક્ષણમાં પુરા હૃદયથી સઘળું કરતો

યોહનનું બાપ્તીસ્માં

“જે બાપ્તીસ્માં યોહન આપતો હતો તે”

છટાદાર વકૃત્વ ધરવતો હતો

“સારો વક્તા”

વધુ સચોટપણે

“વધુ વિસ્તૃતપણે”