gu_tn/ACT/18/16.md

745 B

તેઓ બધાએ લઇ લીધો

“બધાએ લીધો” અથવા “બધા એ પકડી લીધો”. આ અત્યોક્તી દર્શાવતું વિધાન છે કેમકે ટોળાના તમામ લોકો તેને પકડી શકે નહિ.

સોસ્થેનસ, સભાસ્થાનનો અધિકારી

કરિથીના સભ્સ્થાનનો યહૂદી અધિકારી.

તેને માર માર્યો

“પ્રહારો કર્યા” અને “મુક્કીઓ મારી”. સોસ્થેનસને સખત માર મારવામાં આવ્યો.