gu_tn/ACT/18/14.md

9 lines
572 B
Markdown

# ગાલીયો
આ પ્રાંતનો રોમન હાકેમ
# તારો પોતાનો નિયમ
મુસાના નિયમો અને પાઉલના સમયના બીજા યહૂદી નીતિનિયમોનો અહિયાં સમાવેશ થાય છે.
# આ બાબતો માટે હું ન્યાય કરું એવી મારી ઈચ્છા નથી
“મેં આ બાબતો વિષે ન્યાય કરવાની ના પાડી છે.”