gu_tn/ACT/18/09.md

12 lines
729 B
Markdown

# શાંત રેહશો નહિ
“સુવાર્તા જાહેર કરવાનું બંધ કરશો નહિ”
# એ માટે હું
“હું” એટલે પ્રભુ પોતે જે પાઉલ સાથે વાત કરી રહ્યા છે.
# તારી સાથે
“તારી” એટલે પાઉલ, જેની સાથે દર્શનમાં પ્રભુ વાત કરી રહ્યા છે.
# આ શહેરમાં મારા ઘણા લોકો છે.
“આ શહેરમાં એવા ઘણા લોકો છે જેમણે મારા પર વિશ્વાસ કર્યો છે.