gu_tn/ACT/16/32.md

1.1 KiB

પાઉલ અને સિલાસ તે દરોગા અને તેના પરિવારના સભ્યો મધ્યે રહ્યા

તેના ઘરમાં

“તેના ઘરે”. તે દરોગો પાઉલ અને સિલાસને પોતાના ઘરે લઇ ગયો.

તે અને તેના ઘરના બધા બાપ્તીસ્માં પામ્યા

આ વાક્યને અપ્રત્યક્ષ થી પ્રત્યક્ષ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય: પાઉલ અને સિલાસે દરોગા અને તેના ઘરના બધા સભ્યોને બાપ્તીસ્માં આપ્યું.”

તે, તેનું

આ સર્વનામો દરોગા માટે વપરાયા છે.

કારણ કે તેઓ સર્વએ વિશ્વાસ કર્યો

“કારણકે તેના ઘરના તમામ સભ્યોએ વિશ્વાસ કર્યો”.