gu_tn/ACT/16/25.md

600 B

તેઓનું સાંભળતા હતા

“તેઓનું” એટલે અહિયાં પાઉલ અને સિલાસ, જેઓ પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરના સ્તોત્રો ગાતા હતા.

જેથી કેદખાનાના પાયા હાલી ગયા

“જેના કારણે કેદખાનાના પાયા હાલી ગયા”

દરેકની બેડીઓ ખુલી ગઈ

“દરેકની બેડીઓ ખુલી ગઈ”