gu_tn/ACT/16/16.md

1.1 KiB

એક જુવાન સ્ત્રી

“ત્યાં એક જુવાન સ્ત્રી હતી”

ભવિષ્યકથન કરવાનો આત્મા

તેનામાં દુષ્ટ આત્મા હતો જે લોકો વિષે ભવિષ્યવાણી કરતો.

અને તે એકાએક ત્યાં આવ્યો

“અને તે આત્મા અચાનક તેનામાં આવ્યો” “# તેનાથી અતિશય હેરાન થવા લાગ્યો

“તેનાથી હેરાન પરેશાન થવા લાગ્યો” અથવા “તે જે કરતી હતી તેને લીધે તે ખુબજ ત્રાસ પામવા લાગ્યો”

પાછો ફર્યો

“પાઉલ એકદમ પાછો ફર્યો” અથવા “તે એવી રીતે પાછો ફર્યો જેથી તે સ્ત્રીને મોઢામોઢ જોઈ શકે”