gu_tn/ACT/16/01.md

15 lines
2.1 KiB
Markdown

# જુઓ
“જુઓ” એ શબ્દ આપણે નવા વ્યક્તિના પરિચય માટે આપણને સાવધાન કરે છે. તમારી ભાષામાં કોઈ ચોક્કસ રીતે તે કરી શકાય. અંગ્રેજીમાં “ત્યાં એક માણસ હતો અને તે હતો...”
# તે એક યહૂદી સ્ત્રીનો કે જે વિશ્વાસ કરતો હતો તેનો દીકરો હતો
“એક યહૂદી સ્ત્રી કે જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો હતો તેનો દીકરો”
# તેને વિષે લોકો સારું બોલતા હતા
“ તિમોથીની સારી પ્રતિભા હતી” અથવા “વિશ્વાસીઓ તેને વિષે સારી સાક્ષી આપતા હતા”
# પાઉલની એવી ઈચ્છા હતી કે તે તેની સાથે મુસાફરી કરે; માટે તેણે તેને લીધો.
“પાઉલની ઈચ્છા હતી કે તિમોથી તેની સાથે મુસાફરી કરે; માટે પાઉલે તિમોથીને લીધો.” બીજા બધા ત્રીજા પુરુષ એકવચનના સર્વનામો (તે, તેનું, તેને) આ બધી કલમોમાં તિમોથી માટે વપરાયા છે.
# તેનો પિતા ગ્રીક હતો.
ગ્રીક પિતા હોવાના કારણે તિમોથીની સુન્નત તેના પિતાએ કરાવી હશે નહિ; માટે પાઉલે તેની સુન્નત કરાવી. સુન્નત હમેશા યહૂદી રાબ્બીઓ દ્વારાજ કરવામાં આવતી, જેમકે પાઉલ પણ એક હતા.