gu_tn/ACT/15/03.md

1.8 KiB

માટે તેઓને, મંડળી દ્વારા મોકલવામાં આવ્યા, તેઓ પસાર થયા

આ અપ્રત્યક્ષ વિધાનને આ રીતે પણ લખી શકાય “માટે મંડળીએ પાઉલ અને બાર્નાબસને અને બીજા કેટલાક વિશ્વાસીઓને અંત્યોખથી યરુશાલેમ મોકલ્યા. તેઓ પસાર થયા...”

પસાર થતા હતા... જાહેરાત કરી

જે શબ્દો અહિયાં વાપરવામાં આવ્યા છે “પસાર થયા” અને “જાહેરાત કરી” તે એમ દર્શાવે છે કે તેઓએ થોડો સમય પસાર કરીને વિવિધ જગ્યાઓમાં જઇને ઈશ્વરે જે કાર્યો કર્યા તેને ઊંડાણપૂર્વક સમજાવવા લાગ્યા.

વિદેશીઓનું બદલાણ થઇ રહ્યું છે

ઘણાબધા વિદેશીઓ પોતાના ગ્રીક અને રોમન દેવ

દેવીઓને છોડીને ઇસુ પર વિશ્વાસ કરતા થયા છે

તેઓનો મંડળીએ સ્વીકાર કર્યો...

આ અપ્રત્યક્ષ બંધારણ વાળું વાક્ય છે જેને આ રીતે ભાષાંતર કરી શકાય “મંડળીના સભ્યોએ તેઓનો આવકાર કર્યો...”

તેઓની સાથે

“તેઓ મારફતે”