gu_tn/ACT/15/01.md

1.5 KiB

કેટલાક માણસો

“થોડા માણસો”

“યહુદીયાથી આવ્યા”

“તેઓ નીચે આવ્યા” અહિયાં તેનો ઉંચાઈ સાથે કોઈ સંબંધ નથી (અંત્યોખ કરતા યહુદીયા ઉંચાઈ પર આવેલું છે), પરંતુ અહિયાં યહુદીઓને માન્યતા પ્રમાણે યરુશાલેમ તરફ અને મંદિર તરફ જવું એટલે હંમેશા “ઉપર” જવું અને યરુશાલેમથી બીજી કોઈપણ જગ્યાએ જવું એટલે “નીચે” જવા બરાબર છે.”

ભાઈઓને શીખવ્યું

“અંત્યોખના વિશ્વાસીઓને શીખવવા લાગ્યા” અથવા “અંત્યોખના વિશ્વાસીઓને શીખવતા હતા”

રિવાજો અનુસરવા

“પ્રણાલી પ્રમાણે” અથવા “શિક્ષણ મુજબ”

તેઓને સાથે

“યહુદીયાના માણસો સાથે”

યરુશાલેમ તરફ જા

(ઉપરની નોંધ વાંચો “નીચે આવ્યા...”)

આ પ્રશ્ન

“આ બાબત”