gu_tn/ACT/14/23.md

1.5 KiB

જયારે તેઓએ તેમને નીમ્યા

“જયારે પાઉંલ અને બાર્નાબાસે નવા વિશ્વાસીયોના જૂથ ને આગેવાની આપવા આગેવાનો પસંદ કર્યા.”

તેઓએ તેમને સોપ્યું

“પાઉંલ અને બર્નાબસે નીમેલા વડીલોને સોપ્યું”

જેઓ પર તેઓએ વિશ્વાસ મુક્યો

તેઓ પર નવા વિશ્વસિઓએ ભરોસો મુક્યો.”

ત્યાર બાદ તેઓ પસાર થયા.. જયારે તેઓ બોલી રહ્યા... તેઓ નીચે ઉતરી ગયા.... ત્યાંથી તેઓએ હોળીમાં મુસાફરી કરી... જ્યાંથી તેઓ નીકળ્યા હતા... જ્યાં તેઓએ કાર્ય પૂર્ણ કર્યું હતું.

“તેઓ” એટલે પાઉંલ અને બર્નાબાસ

જ્યાં તેઓ ઈશ્વરની કૃપાને આધીન હતા

“અંત્યોખ માં લોકોએ પ્રાર્થના કરી કે ઈશ્વેર પાઉંલ અને બાર્નાબાસને સંભાળે અને રક્ષણ કરે”