gu_tn/ACT/13/19.md

1.0 KiB

(પાઉલ બોલવાનું ચાલુ રાખે છે)

ત્યારબાદ તેણે

ત્યારબાદ ઈશ્વરે

તણે આપણા લોકોને આપ્યું

“ઈશ્વરે પાઉલના લોકોને આપી” અથવા “ઈશ્વરે ઇસ્રાએલના લોકોને આપી”

તેઓની જમીન (દેશ)

“ઇસ્રાએલના લોકોને તેમના વતનને સારું”

ચારસો અને પચાસ વર્ષ પહેલા

“૪૫૦ વર્ષ સુંધી બન્યું”

ઈશ્વરે તેમને આપી

“ઈશ્વરે ઇસ્રાએલના લોકોને આપ્યું”

શમુએલ પ્રબોધક સુંધી

શમુએલ પ્રબોધક સુંધી

“શમુએલ પ્રબોધકના સમયગાળા સુંધી”