gu_tn/ACT/13/11.md

2.7 KiB

(કલમ ૧૧માં પાઉલ એલીમાસની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે)

પ્રભુનો હાથ તારા ઉપર છે

તે એવું દર્શાવે છે કે ઈશ્વરનું સામર્થ્ય તને સજા કરવા તૈયાર છે. તેને આ રીતે પણ લખી શકાય “પ્રભુ તને શિક્ષા કરશે”.

તું આંધળો બની જઈસ

“ઈશ્વર તને આંધળો બનાવી દેશે

તું સૂર્ય જોઈ શકીશ નહિ

એલીમાસ સંપૂર્ણપણે આંધળો બની જશે. તે સૂર્યના પ્રકાશને પણ જોઈ શકશે નહિ.

થોડા સમય માટે

“થોડા વખત માટે” અથવા “ઈશ્વરે નિયુક્ત કરેલા સમય સુંધી”

ત્યારે એલીમાસ પર ધુમ્મસ અને અંધકાર છવાઈ ગયા

“ધુમ્મસ અને અંધકાર એલીમાસ પર પડ્યા” અથવા “અંધકારનું ધુમ્મસ એલીમાસ પર પડ્યું” અથવા “એલીમાસની આંખો ધુંધળી બની અને પછી અંધકારમય થઇ ગઈ” અથવા “એલીમાસને શરૂઆતમાં અસ્પષ્ટ દેખાવા લાગ્યું અને પછી તેને સઘળું દેખાવાનું બંધ થઇ ગયું”.

તે આજુબાજુ જવા લાગ્યો

“એલીમાસ ભટકવા લાગ્યો” અથવા “એલીમાસ હાથ વડે આસપાસની જગ્યાને અડકવા લાગ્યો

હાકેમ

રોમન રાજ્ય સત્તાના તાબા હેઠળના પ્રાંતોનો મુખ્ય અધિકારી. આનો અનુવાદ “હાકેમ” એમ કરી શકાય.

તેણે વિશ્વાસ કર્યો

“હાકેમે વિશ્વાસ કર્યો” અથવા “હાકેમે ઈસુ પર વિશ્વાસ કર્યો”

તે આ (જોઇને) અવાક બની ગયો

“હાકેમ અવાક બની ગયો” અથવા “હાકેમને ખુબજ વિસ્મિત થઇ ગયો”