gu_tn/ACT/12/22.md

1.2 KiB

આ તો જાણે ઈશ્વરની વાણી છે

“તેનો અવાજ એ ઈશ્વરનો અવાજ છે” અથવા “આ માણસ જે અમારી સાથે વાત કરે છે તે ઈશ્વર છે” (UDB)

તરતજ

તરતજ

જયારે લોકો હેરોદના વખાણ કરતા હતા

તેને મારવામાં આવ્યો

“અચાનક વ્યથિત બનેલો હેરોદ” અથવા “તેનાથી તે ભારે માંદગીમાં સપડાયો”

તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ

હેરોદે ઈશ્વરની આરાધનામાં લોકોને દોરવાને બદલે પોતેજ લોકોની આરાધનાનો સ્વીકાર કર્યો.” હેરોદે ઈશ્વરને મહિમા આપ્યો નહિ”

તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો

“કીડા હેરોદને ખાઈ ગયા અને તે મરી ગયો.”