gu_tn/ACT/12/05.md

1.5 KiB

માટે પિત્તરને કેદખાનામાં રાખવામાં આવ્યો હતો

માટે પિત્તરને કેદખાનામાં રાખવામાં આવ્યો

જે સૂચિત કરે છે કે સૈનિકો કેદખાનામાં સતત પિત્તરની ચોકી કરે છે.

ખંતથી

“સતત સમર્પણ સાથે” અથવા “અવિરતપણે ખુબજ નિષ્ઠાથી”

ભેગા મળ્યા હતા

યરુશાલેમના વિશ્વાસીઓ પ્રાર્થના કરતા હતા અથવા યરુશાલેમની મંડળી પ્રાર્થના કરતી હતી.

તેના માટે

“પિત્તર માટે”

હેરોદ તેને બહાર કાઢવાનો હતો

“હેરોદ પિત્તરને મારી નાખવાજ કેદખાનાની બહાર કાઢવાનો હતો”

બે સાંકળોથી બાંધવામાં આવ્યો હતો

“બે સાંકળોથી બાંધવામાં આવ્યો હતો” અથવા “બે સાંકળોથી મજૂબત રીતે બાંધવામાં આવ્યો હતો”

તેનું નિરીક્ષણ કરતા હતા

“ચોકી રાખતા હતા”