gu_tn/ACT/11/29.md

960 B

દરેકથી થઇ શકે એટલું

દરેકથી બની શકે એટલે ધનવાન માણસોએ વધુ આપ્યું; ગરીબ મણસોએ ઓછુ આપ્યું.

તેઓએ આ કર્યું. તેઓએ નાણાં મોકલ્યા

તેઓએ કર્યું; તેઓએ નાણાં મોકલ્યા અંત્યોખના વિશ્વાસીઓએ નાણાં આપ્યા અને નાણાં મોકલ્યા.

બાર્નાબાસ અને શાઉલના હાથે

બાર્નાબાસ અને શાઉલના હાથે

જે એમ દર્શાવે છે કે “બાર્નાબાસ અને શાઉલે વ્યક્તિગત રીતે યરુશાલેમના વડીલોના હસ્તક નાણાં મોકલ્યા”