gu_tn/ACT/10/44.md

11 lines
895 B
Markdown

# સાંભળનારા તમામ પર ઉતર્યો
સાંભળનારા તમામ પર ઉતાર્યો “તમામ” એટલે કે તે ઘરમાં હાજર તમામ બિન
યહુદીઓ જેઓ પિત્તરના સંદેશ પર વિશ્વાસ કરે છે તેઓ દર્શાવે છે. અહિયાં કોઈજ અત્યોક્તી વાપરવામાં આવી નથી. જેવું લખેલ લે તેમજ બધા બિન યહુદીઓનો સમાવેશ થાય છે.
# કૃપાદાનો
“મફત મળેલ કૃપાદાનો”
# પવિત્ર આત્મા રેડી દેવામાં આવ્યા
ઈશ્વરે પવિત્ર આત્મા રેડી દીધા