gu_tn/ACT/10/36.md

707 B

(પિત્તર પોતાની વાતચીત ચાલુજ રાખે છે)

તમને સંદેશો ખબર છે

“તમને વચન ખબર છે”

સર્વનો પ્રભુ કોણ છે

અહિયાં બધાનો સમાવેશ થાય છે, હિબ્રુઓ અને ગ્રીકો એમ બંને

તમે તમારી જાતે

કર્નેલીયસ અને તેના મહેમાનોને સંબોધીને (બહુવચનમાં)

તમે એ સંદેશો ખબર છે

“ તેણે જે બાબતો કરી તે જાણો”