gu_tn/ACT/09/38.md

537 B

તેઓએ તેની પાસે બે માણસો મોકલ્યા

“શિષ્યોએ પિતર પાસે બે માણસો મોકલ્યા”

વિધવાઓ

એવી સ્ત્રીઓ જેઓના પતિઓ મરણ પામ્યા છે.

જયારે તે સ્ત્રી તેઓની સાથે હતી.

“જયારે તે સ્ત્રી જીવતી હતી અને શિષ્યોની સાથે હતી” (UDB)