gu_tn/ACT/09/17.md

1.5 KiB

તેના ઉપર તેણે પોતાના હાથો મુક્યા

અનાન્યાસે શાઉલ પર પોતાના હાથો મુક્યા.

જે તારી સામે પ્રગટ થયા હતા

“તારી” માત્ર શાઉલને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે (એકવચન), મુસાફરી દરમ્યાન બીજા ઘણા શાઉલ સાથે હોવા છતા.

મને મોકલ્યો છે કે જેથી તને તારી દ્રષ્ટિ પાછી પ્રાપ્ત થાય અને પવિત્ર આત્માથી ભરપુર થાય.

મને મોકલવામાં આવ્યો છે કે જેથી તું ફરીથી જોઇ શકે અને તેથી પવિત્રઆત્મા તને ભરે.

ભીંગડા જેવું કશું નીચે પડ્યું

“માછલીના ભીંગડાઓ જેવું દેખાતું નીચે પડ્યું”

તે ઉભો થયો અને તેને બપ્તિસમાં આપવામાં આવ્યું

તે ઉભો થયો અને અનાન્યાસે તેને બપ્તિસમાં આપ્યું.” આ પ્રમાણે પણ ભાષાંતર થઇ શકે