gu_tn/ACT/09/10.md

1.2 KiB

હવે ત્યાં હતો

આ વાર્તાનો નવો વિભાગ દર્શાવે છે અને નવા પત્રનો પરિચય કરાવે છે.

અનાન્યાસ

ઇસુનો એક શિષ્ય જે ઈશ્વરની આજ્ઞા માનીને શાઉલને મળવા ગયો અને જયારે તેણે પોતાના હાથ તેના પર મુક્યો ત્યારે શાઉલને સાજપણું મળ્યું.

અને તેણે કહ્યું...”

“અને અનાન્યાસે કહ્યું....”

યહુદાનું ઘર

જ્યાં અનાન્યા રોકાયો હતો તે દમાસ્કના ઘરનો માલિક યહુદા હતો.જો કે નવા કરારમાં ઘણા બધા યહુદાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ આ યહુદા વિશે માત્ર અહિયાંજ વાત કરવામાં આવી છે.

તાર્સસથી એક માણસ

“તાર્સસ શહેરનો એક માણસ”