gu_tn/ACT/09/08.md

610 B

તે કશું જોઈ શક્યો નહિ

શાઉલ અંધ બની ગયો હતો

તેને કઈ ખાધું કે પીધું નહિ

“તેણે પોતે નક્કી કર્યું અને કઈ ખાધું અને પીધું નહિ” જાણે કે “તેણે ઉપવાસ કર્યો” અથવા “તનાથી કઈ ખાઈ શકાયું નહિ અને કઈ પી શક્યું નહિ” જાણે કે “તેને ભૂખજ લાગી ન હોય”