gu_tn/ACT/08/39.md

915 B

ત્યારબાદ તે હબશી ખોજાએ તેને ફરીથી જોયો નહિ

“તે હબશી ખોજાએ ફિલિપને ફરી જોયો નહિ”

ત્યારબાદ ફિલિપ અશ્દોદમાં જોવા મળ્યો.

આપણી પાસે આવી કોઈજ માહિતી નથી કે ફીલીપ ખોજાને મળ્યા બાદ કેવી રીતે આશ્દોદમાં ગયો. તે જાણે એકાએક ગાઝાના માર્ગમાંથી અદ્રશ્ય થઇ ગયો અને અશ્દોદમાં ફરીથી દેખાયો.

કૈસરીયા આવ્યો ત્યાં સુંધી

ફિલીપની વાર્તા અહી કૈસરીયા પૂર્ણ થાય છે.