gu_tn/ACT/08/26.md

2.0 KiB

હમણાં

હવે વાર્તામાં પરિવર્તન આવે છે.

જુઓ

“જુઓ” એ શબ્દ આપણને વાર્તામાં નવા પાત્રની ઓળખ માટે સાવધાન કરે છે. તમારી ભાષામાં તે પ્રમાણે કરવા ચોક્કસ શબ્દો હોઈ તો તેનો ઉપયોગ કરો. અંગેજીમાં એવું લખ્યું છે કે “ત્યાં એક એવો માણસ હતો...”

ખોજો

અહિયાં ખોજા વિશે જે માહિતી આપવામાં આવી છે તે એમ દર્શાવે છે કે તે ઇથિઓપિયાનો ખોજો ઉચ્ચ સરકારી અધિકાર હોઈ શકે છે. તેની શારીરિક રચના પર અહિયાં ભાર આપવામાં આવ્યો નથી.

કંદીકા

આ શીર્ષક ઇથિઓપિયાની રાણીઓ માટે વપરાતું શીર્ષક છે, જેમકે ફારુન એ શીર્ષક મિસરના રજાઓ માટે વાપરવામાં આવે છે.

રથ

“પૈડા વાળું” અથવા “વાહન” એ આ સંદર્ભમાં વધુ સુસંગત થાય છે. સામાન્ય રીતે રથોનો ઉપયોગ યુધ્ધ માટે થાય છે અને લાંબા ગાળાની મુસાફરી માટે તેનો ઉપયોગ થતો નથી.

યશાયા પ્રબોધાક વાંચતો હતો

તેને આ રીતે પણ અનુવાદ કરી શકાય “યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો”. આ જુના કરારનું પુસ્તક યશાયા હતું.