gu_tn/ACT/08/25.md

613 B

જન્મથી સાક્ષી

પિત્તરે અને યોહાને સમરૂનના લોકોને ઇસુ વિશે વ્યક્તિગત સાક્ષી આપી.

પ્રભુનું વચન બોલ્યા

પિત્તર અને યોહાને સમરૂનના લોકોને શાસ્ત્રમાંથી ઇસુ વિશે ખુલાસા કરી આપ્યા.

...સમરૂનના ઘણા ગામોમાં

“સમરૂનના ઘણા ગામોના લોકોમાં”