gu_tn/ACT/08/18.md

682 B

પ્રેરીતોના હાથો મુકવા દ્વારા પવિત્ર આત્મા આપવામાં આવતો...

“...પ્રેરીતોએ પોતાના હાથ લોકો પર મુક્યા અને તેઓ પવિત્ર આત્મા પામ્યા...”

જેના પર પણ હું હાથ મુકું તેમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.

“જયારે હું મારો હાથ લોકોના માથા પર મુકું ત્યારે તેઓને પવિત્ર આત્મા મળે.”