gu_tn/ACT/08/12.md

732 B

તેમને બાપ્તીસ્મા આપવામાં આવ્યું

તેમને બાપ્તીસ્માં આપવામાં આવ્યું

ફીલીપે નવા વિશ્વાસીઓને બાપ્તીસ્માં આપ્યાં.

જયારે તેણે જોયું કે ચિન્હો અને મહાન ચમત્કારો થઇ રહ્યા છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો

“ફિલિપને આવા ચિન્હો અને મહાન ચમત્કારો કરતા જોઈ સિમોન આશ્ચર્યચકિત થઇ ગયો.”