gu_tn/ACT/07/51.md

1.6 KiB

સ્તેફને યહુદી સભા મધ્યે પોતાના બચાવ માટેનો વળતો જવાબ ચાલુ જ રાખ્યો ૭:૨.

તમે અક્કડ ગરદનના લોકો છો...

હવે સ્તેફન પોતાને યહુદી આગેવાનોથી અલગ કરે છે અને તેમને ઠપકો આપવાનું શરુ કરે છે.

હૃદયમાં બેસુન્નતી

“હૃદયથી તમે અનાજ્ઞાન્કિત છો.” સ્તેફન તેમની સરખામણી વિદેશીઓ સાથે કરતા હશે, જે તેઓના માટે અપમાનજનક લાગ્યું હશે.

કયા પ્રબોધકોની તમારા પિતૃઓએ સતાવણી કરી ન હતી?

આ વાગચાતૃયનો પ્રશ્ન છે જે સ્તેફને આપેલો ઠપકો દર્શાવે છે. તેનો એવો પણ અનુવાદ થઇ શકે, “તમારા પિતૃઓએ દરેકે પ્રબોધકોની સતાવણી કરી હતી!”

ન્યાયી માણસ

ખ્રિસ્ત એટલે મસીહ વિશે લખવામાં આવ્યું છે

તેનું ખૂન કરનારા

“એ ન્યાયી માણસનું ખૂન કરનારા” અથવા “ખ્રિસ્તનું ખૂન કરનારા.”