gu_tn/ACT/07/33.md

1.1 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

કેમકે જે જમીન પર તું ઉભો છે તે તો પવિત્ર છે

તેના પરથી એવું જાણી શકાય કે જ્યાં ઈશ્વરની હાજરી હોઈ તેની આસપાસનો તમામ વિસ્તાર પવિત્ર ગણવામાં આવે છે અથવા ઈશ્વર તેને પવિત્ર કરે છે.

ખાતરીપૂર્વક જોયું

“જોવા” ની ક્રિયા પર ભાર મુકવામાં આવ્યો છે.

મારા લોક

ઈબ્રાહીમ ઇસહાક અને યાકુબના સંતાનો

હું તમારી પાસે નીચે આવ્યો છું

હું તેઓને છોડાવવાને વ્યક્તિગત રીતે કામ કરીશ