gu_tn/ACT/07/26.md

1.2 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

સાહેબો, તમે ભાઈઓ જ છો

આ તો પેલા બે ઇસ્રાએલી ઝગડતા હતા તે દર્શાવે છે

ખોટું કર્યું

કોઈનું કઈંક ખોટું કરવું એટલે તે વ્યક્તિને અન્યાય કરવો અથવા છેતરવો, એમ કહી શકાય

તને અમારા પર અધિકારી કે ન્યાયાધીશ કોણે બનાવ્યો?

આ વાગચાતુર્યનો પ્રશ્ન છે જે મુસાને ઠપકો આપવા વપરાયો છે. તેનો અર્થ “તને અમારા પર કોઈ જ અધિકાર નથી!”

અમારા પર ન્યાયાધીશ?

ઇસ્રાએલીઓ મુસાને પોતાનો ગણતા ન હતા.