gu_tn/ACT/07/04.md

594 B

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

તમે જેમાં અત્યારે રહો છો ત્યાં

“તમે” એ યહુદી આગેવાનોની સભા અને સંભાળનારા તમામ લોકો.

તેના વારસા તરીકે

કે તે દેશ હંમેશા માટે ઈબ્રાહીમનો થશે